તૈબા જનરલ હોસ્પિટલ માં સેવા આપતા તમામ ડોકટરો ની યાદી

SR. NO DOCTOR SPECIALIST ડોકટરો ના હોદ્દાઓ દિવસ ટાઇમ
1 Dermatologist ચામડી માટેના નિષ્ણાત મહિના માં પહેલા અને ત્રીજો સોમવાર બપોરે 03 થી 04
2 Orthopedic હાડકાં માટેના નિષ્ણાત દર શુક્રવાર બપોરે 04 થી 05
3 MBBS.DCH બાળરોગ માટેના નિષ્ણાત દર મંગળવાર બપોરે 03 થી 05
4 Ophthalmologist આંખ ની જનરલ તપાસ માટે દર મંગળવાર અને શુક્રવાર સાંજે 06 થી 08
5 Ophthalmologist આંખ ની જનરલ તપાસ માટે બુધવાર અને રવિવારે બુધવાર 04 થી 05 અને રવિવારે 11 થી 01
6 DNB (ophthalmology) આંખ ના પડદા માટેના નિષ્ણાત મહિના માં બીજા મંગળવારે બપોરે 03 થી 04
7 M.S Surgeon પેટ ના રોગો માટેના નિષ્ણાત દર શનિવાર બપોરે 04 થી 05
8 M.D Physician કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટીસ સ્પેશ્યાલિસ્ટ દર મંગળવાર બપોરે 04 થી 05
9 M.B.B.S., M.D. (EM Medicine) લોહીના રોગો, ફાઇબ્રોઇડ, કેરી મટેરીયા, ન્યુમોનિયા,
થાઇરોઇડ, હાર્ટ સ્ટ્રોક, ગેસ્ટ્રિક,
એલર્જી, અસ્મા, પ.ટી., ટી.બી.,
પોસ્ટકોઇટલ કફ,
(વિશેષતા સારવાર માટે)
દર બુધવાર બપોરે 04 થી 05
10 ENT Surgeon નાક, કાન અને ગળા ને લગતી સારવાર માટેના નિષ્ણાત દર બુધવાર બપોરે 03 થી 04
11 MBBS.DGO ગાયનેકોલોજિસ્ટ દર શુક્રવાર બપોરે 04 થી 05
12 DENTAL Surgeon દાંત ની સારવાર માટેના નિષ્ણાત દર રોજ સવારે 10 થી 01 અને સાંજે 05 થી 07
13 બોલવા માટેની કસરત (SPEECH THERAPY) ના નિષ્ણાત દર રોજ બપોરે 01 થી 02
14 હીજામા (Cupping Therapy Specialist) દર રોજ એપોઇન્ટમેન્ટ થી
15 Physiotherapist કસરત માટે ના નિષ્ણાત દર રોજ સવારે 9:30 થી 01:00 અને સાંજે 04:00 થી 08:00
16 B.H.M.S. જનરલ ઓ.પી.ડી દર રોજ સવારે 10:00 થી 01:00 અને સાંજે 05:00 થી 10:00
  સ્થળ: “એકતા હાઉસ”, ગ્રીન પાર્ક, લીલેસરા રોડ, ગોધરા ગોધરા-પંચમહાલ-ગુજરાત - 389001
Contact No: +91 91737 60890, +91 70417 62890
WhatsApp