આજે તા.07.04.2025 સોમવારના દિવસે પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી (D.D.O.) ડી.કે.બારીયા સાહેબે એકતા હાઉસની આકસ્મિક શુભેચ્છા મુલાકાત લીધી હતી, સંસ્થા સચિવશ્રી દ્વારા સંસ્થાની કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી અને સંસ્થાની કામગીરીથી ખૂબ પ્રભાવિત થઈ સેવાકીય કામગીરીને બિરદાવી હતી