blog details

ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર શ્રી જલાલુદ્દીન સૈયદ અને પાલિકા પ્રમુખશ્રી જયેશ ચૌહાણ એકતા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ

ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર શ્રી જલાલુદ્દીન સૈયદ અને પાલિકા પ્રમુખશ્રી જયેશ ચૌહાણ એકતા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ સેવાકીય કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી સંસ્થાની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઈ અભિનંદન પાઠવ્યા હતા

WhatsApp