ગોધરા સબ જેલના જેલર શ્રી આર.બી.મકવાણા સાહેબે એકતા હાઉસની શુભેચ્છા મુલાકાત કરી
આજરોજ તા.04.05.25 ના રોજ ગોધરા સબ જેલના જેલર શ્રી આર.બી.મકવાણા સાહેબે એકતા હાઉસની શુભેચ્છા મુલાકાત કરીને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી મેળવીને સંસ્થાની સેવાઓને બિરદાવી હતી